Gujarat Secondary and Higher Secondary Education Board
Swachh Bharat Abhiyan
G20
Viksit Bharat
M.E.T. High SchoolGSEB Board BatchDaily Verified

Class 12 - Commerce (GSEB HSC)

Std 12 - GSEB HSC Commerce Board Batch

Class Teacher

Mr. Mustaq Patel (M.Com, M.Phil)

Classroom

Room 403 (3rd Floor)

Last Updated

2 Nov 2026

Daily Homework

Filter by date to view class assignments.

નામાના મૂળતત્વો (Elements of Accounts)Today

ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો

સ્વાધ્યાય દાખલા ક્રમાંક ૮ અને ૯ - વેપાર ખાતું, નફા-નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવું.

આંકડાશાસ્ત્ર (Statistics)Today

સૂચક આંક (Index Numbers) - ફિશર પદ્ધતિ

ઉદાહરણ ૧૨ અને સ્વાધ્યાય ૧.૩ ના દાખલા ૨ અને ૪ ની ગણતરી.

અર્થશાસ્ત્ર (Economics)Yesterday

નાણું અને ફુગાવો - GSEB IMP પ્રશ્નો

ફુગાવાના લક્ષણો અને કારણો સમજાવતા ૫ ગુણના પ્રશ્નનો મુદ્દાસર જવાબ લખવો.