Gujarat Secondary and Higher Secondary Education Board
Swachh Bharat Abhiyan
G20
Viksit Bharat
ઇકરા પ્રાથમિક શાળાદૈનિક અપડેટ

ધોરણ ૧

ધોરણ ૧ - પ્રાથમિક વિભાગ

વર્ગશિક્ષક

Mrs. Fatima Vohra

વર્ગખંડ

Room 101 (Ground Floor)

છેલ્લું અપડેટ

2 Nov 2026

દૈનિક ગૃહકાર્ય

તારીખ પસંદ કરી હોમવર્ક તપાસો.

ગુજરાતી (Gujarati)આજનું

પાઠ - ૨: કાવ્ય વાંચન અને શબ્દાર્થ લેખન

પાઠ્યપુસ્તક પેજ નં. ૧૪ પર આપેલા કાવ્યનું વાંચન કરવું અને નોટબુકમાં ૩ વાર શબ્દાર્થ લખવા.

ગણિત (Mathematics)આજનું

સંખ્યાજ્ઞાન અને ગુણાકાર દાખલા

વર્કશીટ ૧ થી ૧૫ દાખલા રફ બુકમાં ગણતરી કરી સાચા જવાબ લખવા.

પર્યાવરણ (EVS)ગઈકાલનું

આપણા સહાયકો અને કાર્યો

વિવિધ વ્યવસાયકારો (ડૉક્ટર, શિક્ષક, કુંભાર) ના ચિત્રો ચોંટાડી તેમના કાર્યો વિશે ૨ વાક્યો લખવા.