Gujarat Secondary and Higher Secondary Education Board
Swachh Bharat Abhiyan
G20
Viksit Bharat
એમ.ઈ.ટી. હાઇસ્કૂલદૈનિક અપડેટ

ધોરણ ૧૧ - વાણિજ્ય (કોમર્સ)

ધોરણ ૧૧ - કોમર્સ પ્રવાહ

વર્ગશિક્ષક

Mr. Tariq Ansari (M.Com, B.Ed)

વર્ગખંડ

Room 401 (3rd Floor)

છેલ્લું અપડેટ

2 Nov 2026

દૈનિક ગૃહકાર્ય

તારીખ પસંદ કરી હોમવર્ક તપાસો.

નામાના મૂળતત્વો (Elements of Accounts)આજનું

ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો

સ્વાધ્યાય દાખલા ક્રમાંક ૮ અને ૯ - વેપાર ખાતું, નફા-નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવું.

આંકડાશાસ્ત્ર (Statistics)આજનું

સૂચક આંક (Index Numbers) - ફિશર પદ્ધતિ

ઉદાહરણ ૧૨ અને સ્વાધ્યાય ૧.૩ ના દાખલા ૨ અને ૪ ની ગણતરી.

અર્થશાસ્ત્ર (Economics)ગઈકાલનું

નાણું અને ફુગાવો - GSEB IMP પ્રશ્નો

ફુગાવાના લક્ષણો અને કારણો સમજાવતા ૫ ગુણના પ્રશ્નનો મુદ્દાસર જવાબ લખવો.