નામાના મૂળતત્વો (Elements of Accounts)આજનું
ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો
સ્વાધ્યાય દાખલા ક્રમાંક ૮ અને ૯ - વેપાર ખાતું, નફા-નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવું.
ધોરણ ૧૨ - કોમર્સ બોર્ડ બેચ
વર્ગશિક્ષક
Mr. Mustaq Patel (M.Com, M.Phil)
વર્ગખંડ
Room 403 (3rd Floor)
છેલ્લું અપડેટ
2 Nov 2026
તારીખ પસંદ કરી હોમવર્ક તપાસો.
સ્વાધ્યાય દાખલા ક્રમાંક ૮ અને ૯ - વેપાર ખાતું, નફા-નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવું.
ઉદાહરણ ૧૨ અને સ્વાધ્યાય ૧.૩ ના દાખલા ૨ અને ૪ ની ગણતરી.
ફુગાવાના લક્ષણો અને કારણો સમજાવતા ૫ ગુણના પ્રશ્નનો મુદ્દાસર જવાબ લખવો.