Gujarat Secondary and Higher Secondary Education Board
Swachh Bharat Abhiyan
G20
Viksit Bharat
ઇકરા પ્રાથમિક શાળાદૈનિક અપડેટ

ધોરણ ૮

ધોરણ ૮ - માધ્યમિક પાયો

વર્ગશિક્ષક

Mr. Suhail Qureshi

વર્ગખંડ

Room 203 (1st Floor)

છેલ્લું અપડેટ

2 Nov 2026

દૈનિક ગૃહકાર્ય

તારીખ પસંદ કરી હોમવર્ક તપાસો.

વિજ્ઞાન (Science)આજનું

પ્રકરણ - ૪: પદાર્થોનું વર્ગીકરણ

ધાતુ અને અધાતુ વચ્ચેના મુખ્ય ભૌતિક ગુણધર્મોનો તફાવત કોષ્ટક બનાવી નોટબુકમાં લખવો.

ગણિત (Maths)આજનું

સ્વાધ્યાય ૨.૩ - સમીકરણ ઉકેલ

પ્રશ્ન ૧ થી ૮ દાખલા ફેરબુકમાં સ્વચ્છ અક્ષરે ગણવા.

English (HL/SL)ગઈકાલનું

Grammar: Direct & Indirect Speech

Complete worksheet exercises 1 to 10 on reported speech rules.